અંકલેશ્વર ના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ ની સભા માં વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો


=ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે જનસભા ને સંબોધી વિકાસ ની ગાથા વર્ણવી


અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા પુરજોશ માં ચૂંટણી પ્રચાર કાર્ય શરુ કર્યું છે ત્યારે  ભડકોદ્રા ગામ ખાતે ભાજપ દ્વારા સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ જનસૈલાબ ઉમટી પડ્યો હતો ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે સભા ને સંબોધી ને વિકાસ ની ગાથા ને વર્ણવી હતી

વિધાનસભાની ચૂંટણી ના મતદાન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા ત્યારે અંકલેશ્વર ના  ભડકોદ્રા ગામ ખાતે ભાજપ દ્વારા જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું  ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ જનસભા માં વિશાળ જનમેદની ઉમટી પડી હતી ઈશ્વરસિંહ પટેલે જનસભા ને સંબોધી ભાજપ સરકાર ના  વિકાસ ની ગાથા ને વર્ણવી હતી અને જંગી મતો ની લીડ થી જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper