અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા અને હાંસોટ તાલુકા ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા ઈશ્વરસિંહ પટેલ


અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા અને હાંસોટ તાલુકા ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ ના ચૂંટણી કાર્યાલય નું ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસન્ગે શહેર પ્રમુખ સહીત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .

અંકલેશ્વર ના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ ખાતે ભાજપ ના  વર્તમાન ધારાસભ્ય અને ઉમેદવાર ઇશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે ભાજપ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ,ઈશ્વરસિંહ પટેલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ,તેઓ એ  ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં તાલુકા ના પ્રભારી દિવ્યેશ પટેલ ,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,સહીત નગર પાલિકા ના સભ્યો સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper