અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે અંસાર માર્કેટ ખાતે જનસભા સંબોધી હતી,જેમાં મુસ્લીમ આગેવાનો ભાજપ માં જોડાયા હતા



અંકલેશ્વર  વિધાનસભા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે અંસાર માર્કેટ ખાતે જનસભા સંબોધી હતી,જેમાં  મુસ્લીમ આગેવાનો ભાજપ માં જોડાયા હતા  


અંકલેશ્વર હાંસોટ વિધાનસભામાં ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ  અંકલેશ્વર ની અંસાર માર્કેટ ખાતે જન સભા યોજાય હતી આ વિશાળ જનસભા માં મોટી સંખ્યા માં અંસાર માર્કેટ સહીત આસપાસ ની સ્ક્રેપ માર્કેટ ના મતદારો ઉપસ્થિત રહ્યા ભાજપ ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે જનસભા  ને સંબોધી હતી અને તેઓ એ  કરેલા વિકાસ ના કામો ગાથા વર્ણવી હતી.આ જનસભા માં સ્ક્રેપ માર્કેટ ના કેટલાક મુસ્લિમ આગેવાનો ભાજપ માં જોડાયા હતા તેઓ ને ઈશ્વરસિંહ પટેલ સહીત ના આગેવાનો એ ખેસ પહેરાવી ભાજપ માં આવકાર્યા હતા આ પ્રસન્ગે જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ભરત પટેલ .ળુંકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ,હર્ષદ પટેલ તાલુકા યુવા મોરચા ના પ્રમુખ વૈકુંઠ પટેલ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .





વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper