અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

=આઝાદી કા  અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું

=કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરી હતી 


અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં રંગમંચ ના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરી હતી જેમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા



કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવુતિ ઓ ની કચરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ના આયોજન ના ભાગ રૂપે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનીઓ અને જીનવાલા સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રંગમંચ ના કલાકારો એ વિવિધ કૃતિઓ રજુ કરી હતી ,આ કાર્યક્રમ માં  નગર શિક્ષણ સમિતિ ના ચેરમેન કિંજલબેન ચૌહાણ સહીત શાળા ના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper