શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે અને બીજા ૮ કેબીનેટમંત્રી,૨ સ્વતંત્ર હવાલા અને ૬ રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા

શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે અને બીજા ૮ કેબીનેટમંત્રી,૨ સ્વતંત્ર હવાલા અને ૬ રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા  




મુખ્યમંત્રી 

શ્રી ભુપેન્દ્ર પટેલ 

કેબીનેટ મંત્રી

૧)ઋષિકેશ પટેલ

૨)રાઘવજી પટેલ

૩)કુંવરજી બાવળીયા

૪)કનુભાઈ દેસાઈ  

૫)બળવંતસિંહ રાજપૂત

૬)મુળુભાઇ બેરા

૭)કુબેર ડીંડોર

૮)ભાનુબેન બાબરીયા 


સ્વતંત્રત હવાલો

૧)હર્ષ સંઘવી

૨)જગદીશ વિશ્વકર્મા 


રાજ્યકક્ષાના મંત્રી 

૧)પરસોતમ સોલંકી

૨)બચુભાઈ ખાબડ

૩)મુકેશ પટેલ 

૪)ભીખુભાઈ પરમાર 

૫)પ્રફુલ પાનસેરીયા

૬)કુવરજી હળપતિ

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper