પાનોલી ની સિગ્મા લાઈફ સાયન્સનો માનવીય અભિગમ; મૃતક કર્મચારીની ૪ દીકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવશે
અંકલેશ્વરની અમન માર્કેટ માં એચ.કે ટ્રેડર્સ નામ ના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ ના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયું
અંકલેશ્વર ભાજપ દ્વારા "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર ની નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નિકળી
અંકલેશ્વર માં માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તારલાઓ ના સન્માન સમારોહ નું આયોજન કરાયું
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત 2 કરોડ ના કામો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ
અંકલેશ્વર માં પરિણીત મહિલાઓ ત પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ વ્રત
અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેશ મેનેજમેન્ટ ઇવેન્ટ નું આયોજન કરાયું
અંકલેશ્વર જીઆઇડીસી ના ગણેશ સ્કવેરમાં એક કપડાની દુકાનમાં આગ,લાગી
અંકલેશ્વર ની યોગી એસ્ટેટ માં ખુશ્બૂ ડાઇ કેમ ના ગોડાઉન માંથી અનધિકૃત જ્વલનશીલ કેમિકલ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી
હાંસોટ ના સુણેવખુર્દ ગામે નવરાત્રી નિમિતે માઁ અંબા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
હાંસોટ ના સુણેવખુર્દ ગામે નવરાત્રી નિમિતે માઁ અંબા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
=ગામ માં માતાજી નું આગમન થતા સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું
હાંસોટ તાલુકા ના સુણેવખુર્દ ગામ ના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિતે સુરત થી માઁ આદ્યશક્તિ ની મૂર્તિ નું ગામ માં આગમન થતા ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી .માતાજી નું આગમન થતા સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું હતું.
હાંસોટ ના સુણેવખુર્દ ગામ ના નવજાગૃતિ યુવક મંડળ દર વર્ષે નવલા નોરતા નું ભવ્ય આયોજન કરે છે ત્યારે નવરાત્રી ના આગમન ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુણેવખુર્દ ગામ માં નવરાત્રી મહોત્સવ ની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.અને નવજાગૃતિ યુવક મંડળ દ્વારા સુરત ખાતે થી માઁ આદ્યશક્તિ ની મૂર્તિ ગામ ખાતે લાવતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ,માતાજી નું ગામ માં આગમન થતા ગ્રામજનો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અને ગામ માં માતાજી ની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.અને સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું હતું ,આ શોભાયાત્રા મંદિર પાસે ગરબા ચોક ખાતે આવી હતી અને પંડાલ માં માતાજી ને પ્રસ્થાપિત કરી આરતી ઉતારી ગરબે ઘૂમ્યા હતા
નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ યોજાય.
નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ યોજાય.
=સ્વ ડાહીબેન ગણપતભાઈ પટેલના સ્મરણાર્થે પ્રિમિયર લીગ-3 ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું
=અન્ડર ૧૮ ની ફાઇનલ મેચ માં શીવા બોય ઈલેવન વિજય બની.
=૧૮ થી વધુ વયની ફાયનલ મેચ માં રોયલ ઈલેવન વિજેતા બની
હાંસોટ તાલુકાના પાંજરોલી ગામ ખાતે નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા સ્વ ડાહીબેન ગણપતભાઈ પટેલના સ્મરણાર્થે પાંજરોલી પ્રિમિયર લીગ-3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ અને પાંજરોલી ગામ ના વતની નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ દ્વારા ગામના યુવાનો ગામમાં રમે અને પોતાનામાં રહેલી પ્રતિભા બહાર આવે તે હેતુ સાથે ગામના યુવાનો એકબીજા સાથે રમે તેવા આશય સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે છે.હાલ માં પણ પાંજરોલી ગામ ખાતે પાંજરોલી પ્રિમિયર લીગ-3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ,આ ટુર્નામેન્ટ માં કુલ 20 ટીમેં ભાગ લીધો હતો. અન્ડર ૧૮ ની આઠ ટીમ અને ૧૮ થી વધુ વયની બાર ટીમેં ભાગ લીધો હતો.છેલ્લા પાંચ અઠવાડિયાથી ચાલી રહેલ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ રવિવાર ના રોજ રમાઈ હતી જેમાં અન્ડર ૧૮ ની આઠ ટીમે ભાગ લીધો હતો જેમા રોયલ ઈલેવન અને શીવા બોય ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી.જેમા શીવા બોય ઈલેવન વિજય બની હતી. બીજી તરફ ૧૮ થી વધુ વય ની મેચ માં બાર ટીમે ભાગ લીધો હતો.જેમા એકતા ઈલેવન અને રોયલ ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમા રોયલ ઈલેવન ટીમ વિજેતા બની હતી.વિજેતા ટિમો ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાથે રનર્સ ટિમ ને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના આગેવાન અને અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પધ્યુમન પટેલ,મંથન પટેલ,અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિસભ્યો રમણભાઈ પટેલ, નરેશભાઈ મોદી,ગામ ના આગેવાનો યુવાનો અને ખેલાડીઓ હાજર રહ્યા હતા
વૈશિષ્ટિકૃત પોસ્ટ
#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI
The political Newscast ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper
-
અંકલેશ્વર માં પરિણીત મહિલાઓ ત પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ વ્રત ની શ્રધ્ધાભેર ઉજવણી કરી =પતિના દીર્ઘાયુષ્ય માટે કરાતું વ્રત...
-
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત 2 કરોડ ના કામો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ =શહેર ના વિવિધ વિસ્ત...
-
અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ ના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયું =પંડવાઈ સુગર ના વાઇસ ...
.jpg)







